મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Kangana Ranautની જેમ કરોડપતિ બનવું છે? આ રીતે સ્માર્ટ્લી કરો Financial Planning’s…

બોલીવૂડની પંગા ક્વીન કંગના રનોટ (Bollywood Actress Kangana Ranaut)એ ગઈકાલે મંડીની બેઠક પરથી ચૂંટણી લડવા માટેનું ઉમેદવારી પત્ર ભર્યુ હતું અને આ ઉમેદવારી પત્ર ભરતી વખતે તેણે પોતાની પાસે રહેલી સંપત્તિની ઘોષણા પણ કરી હતી. આ ડિક્લેરેશન અનુસાર કંગના રનોટ 90 કરોડ રૂપિયાથી વધુની પ્રોપર્ટીની માલિક છે. એક્ટ્રેસ પાસે ઘર, ગાડી, બેંક બેલેન્સની સાથે સાથે કરોડોના ઘરેણા પણ છે. પણ શું તમને ખબર છે કે કંગના રનોટે આ બધું ભેગું કઈ રીતે કર્યું? ચાલો આજે અમે તમને કંગનાના સ્પેશિયલ મની મેનેજમેન્ટ સ્કીલ વિશે જણાવીએ…

કંગના રનોટે ખૂબ જ સ્માર્ટલી પ્લાનિંગ કરીને આટલી કરોડો રૂપિયાની સેવિંગ કરી છે. જો તમે કંગનાની જેમ સ્માર્ટ્લી પ્લાનિંગ કરીને સેવિંગ કરશો તો કરોડપતિ બની શકો છો. કંગનાનું પ્લાનિંગ એટલું સ્માર્ટ છે કે તેણે પોતાનું પ્રેઝેન્ટ તો સિક્યોર કરી જ લીધું છે પણ એની સાથે સાથે જ તેણે પોતાનું ફ્યુચર પણ સિક્યો કરી લીધું છે.

આ પણ વાંચો: Kangana Ranaut: નેતાજીના વંશજોએ કંગનાને ઈતિહાસનો પાઠ ભણાવ્યો, નેતાજીના નામે રાજકારણ ન કરવા કહ્યું

કંગના રનોટે રોકાણ કરીને પોતાનું રિટાયરમેન્ટ પ્લાન કર્યું છે અને આ માટે એક્ટ્રેસે ઘણી બધી ઈન્વેસ્ટમેન્ટ પોલિસીઝ ખરીદી રાખી છે અને પોતાના આ સિક્રેટ પ્લાનિંગનો ખુલાસો તેણે પોતાના ઉમેદવારી પત્રમાં કર્યો છે. કંગનાએ 2008માં 50 એલઆઈસી પોલિસી (LIC Policy) ખરીદી હતી અને આ પોલિસીનો ભવિષ્યમાં કંગનાને પુષ્કળ ફાયદો થવાનો છે. આ ઉપરાંત એક્ટ્રેસના આ બેંક એકાઉન્ટમાં કરોડોની રોકડ જમા પડી છે.


કંગનાએ કમાણી માટે પ્રોડક્શન હાઉસમાં પણ પૈસા રોક્યા છે. કંગનાએ શેર માર્કેટ (Share Market), ઈન્શ્યોરન્સ (Insurance), બોન્ડ્સ (Bonds), અને પોલિસી (Policy’s)માં પૈસા રોકીને સ્માર્ટલી પોતાનું ફાઈનાન્સ પ્લાન કર્યું છે જેને કારણે તે આજે કરોડો રૂપિયાની સંપત્તિની માલિક બનીને બેઠી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
…તો 160થી શરૂ થશે Mobile Number! ડેટ નાઈટ પર જોવા મળ્યા વિરાટ અને અનુષ્કા, તસવીરો સામે આવી આ છે IPL-Final’sમાં Lowest Score બનાવનાર ટીમો… Anant-Radhika પ્રિ-વેડિંગ ફંક્શન માટે ઉપડ્યા આ Celebs…