Singham again મલ્ટિસ્ટારર, પણ આ સ્ટાર પર ફેન્સ થયા ઓળઘોળ

રોહીત શેટ્ટીની સિંઘમની વધુ એક ફ્રેન્ચાઈઝી દર્શકોનું મનોરંજન કરવા આવી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર લૉંચ થયું છે અને શેટ્ટીની ફિલ્મ ટિપિકલ ફૂલ ટુ એન્ટરટેઈમેન્ટ હોવાનું જમાઈ રહ્યું છે. આ ફિલ્મ એક તો એક્શન અને રોમાંસથી ભરપૂર છે અને બીજી બાજુ તેમાં એકથી એક ચડિયાતા સ્ટાર છે.કૉપ યુનિવર્સિટીનું વધુ એક ચેપ્ટર દર્શકો સામે આવશે ત્યારે … Continue reading Singham again મલ્ટિસ્ટારર, પણ આ સ્ટાર પર ફેન્સ થયા ઓળઘોળ