Kiara Advaniએ Siddharth Malhotra સાથે લગ્ન કરવા લીધો Black Magicનો સહારો? જોખમમાં છે એક્ટરની જાન?

હેડિંગ વાંચીને તમે કંઈ પણ ઉંધુ ચત્તુ વિચારો એ પહેલાં તમને કહી દઈએ કે ન તો આ કોઈ ફિલ્મની સ્ટોરી છે કે ન તો આમાં કોઈ સચ્ચાઈ છે. આ તો આવી બધી વાતો કહીને બોલીવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા (Bollywood Actor Siddharth Malhotra)ની એક ફેનને લાખો રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો છે અને હવે ખુદ મીનુ નામની … Continue reading Kiara Advaniએ Siddharth Malhotra સાથે લગ્ન કરવા લીધો Black Magicનો સહારો? જોખમમાં છે એક્ટરની જાન?