દીકરી પરણે એ પહેલા 43 વર્ષની શ્વેતા તિવારી ફરી પરણશે?

ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારી ફરી એક વખત ચર્ચામાં છે. 43 વર્ષીય શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીની ઉંમર પરણવા જેટલી છે, ત્યારે શ્વેતા તિવારી પરણવાની વાતને તાજેતરમાં લાઈમલાઈટમાં આવી છે. ફિટનેસ અને સુંદરતાને લઈ શ્વેતા તેના ચાહકોને તો દિવાના બનાવે છે ત્યારે હવે ફરી એક વાર યૂઝરને પાગલ બનાવ્યા છે એ પણ લગ્નને લઈ. આ … Continue reading દીકરી પરણે એ પહેલા 43 વર્ષની શ્વેતા તિવારી ફરી પરણશે?