બચ્ચન પરિવારમાંથી બીજું મોટું ડેબ્યુ? શ્વેતા બચ્ચને કહ્યું કે….

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં દરેક વ્યક્તિને આશા છે કે સેલેબ્સના બાળકો પણ તેમના પગલે ચાલે અને અભિનયની દુનિયામાં પ્રવેશ કરે. બચ્ચન પરિવારની વાત કરીએ તો તાજેતરમાં જ નવ્યા નવેલી નંદાના ભાઈએ ફિલ્મ ધ આર્ચીઝથી ડેબ્યૂ કર્યું હતું. પરંતુ જો બચ્ચનની પૌત્રી નવ્યાની વાત કરીએ તો તે આ બધાથી અલગ છે. હાલમાં ફરી એક વાર તેના બોલિવૂડ ડેબ્યુની … Continue reading બચ્ચન પરિવારમાંથી બીજું મોટું ડેબ્યુ? શ્વેતા બચ્ચને કહ્યું કે….