Jaya Bachchanના ગુસ્સા વિશે Shweta Bachchan, Abhishek Bachchanએ કર્યો ખુલાસો…

હાલમાં બચ્ચન પરિવાર (Bachchan Family) સોશિયલ મીડિયા અને સમાચાર બંનેમાં છવાયેલો છે પછી એ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના ડિવોર્સને કારણે હોય કે રાજ્યસભામાં જયા બચ્ચન (Jaya Bachchan)ના ગુસ્સાને કારણે હોય. રાજકીય વર્તુળોથી લઈને સોશિયલ મીડિયા પર જયા બચ્ચન તેમના ગુસ્સાને કારણે ચર્ચામાં છે. અનેક વખત પેપ્ઝ પર ગુસ્સો કરતાં, વઢતાં … Continue reading Jaya Bachchanના ગુસ્સા વિશે Shweta Bachchan, Abhishek Bachchanએ કર્યો ખુલાસો…