Shubh Aashirwad Ceremonyમાં Ambani Family નાની વહુ Radhika Merchantનો લૂક જોયો કે…

અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના લગ્ન સંપન્ન થયા અને આજે કપલની શુભ આશિર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં સ્ટાર્સની સાથે સાથે અનેક ધર્મગુરુઓ પણ નવ પરિણિત દંપત્તિને આશિર્વાદ આપવા પહોંચ્યા હતા. સેરેમનીમાંથી અંબાણી પરિવારના નાના વહુરાણી રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)નો લૂક સામે આવ્યો છે. ચાલો જોઈએ રાધિકાના આ નવા લૂક પર-આ સેરેમની માટે રાધિકાએ … Continue reading Shubh Aashirwad Ceremonyમાં Ambani Family નાની વહુ Radhika Merchantનો લૂક જોયો કે…