‘પુષ્પા પાર્ટ-2’માં અલ્લુ અર્જુનનો અવાજ ફરી શ્રેયસ તલપડે આપશે કે નહીં?

મુંબઈઃ અલ્લુ અર્જુને ‘પુષ્પા’ ફિલ્મ સમગ્ર ભારતમાં પણ પુરી દુનિયામાં નામના મેળવી હતી. હવે ફિલ્મમાં તેના લુક સાથે તેનો જબરદસ્ત ડાયલોગ ‘ઝુકેગા નહીં સાલા’ ખૂબ જ હિટ થયો હતો. જો કે તેના હિંદી વર્ઝનના સક્સેસનો શ્રેય બોલિવૂડના એક્ટર શ્રેયસ તલપડેને પણ આપી શકાય છે ત્યારે હવે આના બીજા પાર્ટ ‘પુષ્પાઃ ધ રૂલ’નું પ્રોડક્શન ચાલી રહ્યું … Continue reading ‘પુષ્પા પાર્ટ-2’માં અલ્લુ અર્જુનનો અવાજ ફરી શ્રેયસ તલપડે આપશે કે નહીં?