Shraddha Kapoorનો આ કિલર લૂક જોશો તો બોલી ઉઠશો…

હાલમાં બોલીવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) અને રાજકુમાર રાવ (Rajkumar Rao) પોતાની આગામી ફિલ્મ સ્ત્રી-2 (Movie Stree-2)ના પ્રમોશનમાં સખત વ્યસ્ત છે. હાલમાં જ શ્રદ્ધા અને રાજકુમાર મુંબઈની એક ઈવેન્ટમાં જોવા મળ્યા હતા અને બંને જણ આ ઈવેન્ટ પર એકદમ ગ્લેમરસ દેખાઈ રહ્યા હતા. પરંતુ શ્રદ્ધાએ રેડ કલરનો પેન્ટસૂટ પહેરીને લાઈમલાઈટ ચોરી લીધી હતી.શ્રદ્ધા કપૂર … Continue reading Shraddha Kapoorનો આ કિલર લૂક જોશો તો બોલી ઉઠશો…