શું પાપાની પરી નવા ઘરમાં શિફ્ટ થશે, શ્રદ્ધા કપૂર આ અભિનેતાની પડોશી બને તેવી શક્યતા

બોલીવૂડ હાલમાં સૌથી વધારે ચર્ચાતી અભિનેત્રી શ્રદ્ધા કપૂર છે. એક તો તેની સિક્વલ ફિલ્મ 12-13 દિવસમાં જ રૂ. 400 કરોડ કરતા વધારે છાપી ચૂકી છે અને બીજું કે તે ઈન્સ્ટાગ્રામ પર વિરોટ કોહલી બાદ મોસ્ટ પોપ્યુલર પર્સનાલિટી બની ગઈ છે. ફિલ્મ સ્ત્રી-ટુ શ્રદ્ધાના કરિયર માટે માઈલસ્ટોન સાબિત થશે તે વાતમાં કોઈ શક નથી ત્યારે હવે … Continue reading શું પાપાની પરી નવા ઘરમાં શિફ્ટ થશે, શ્રદ્ધા કપૂર આ અભિનેતાની પડોશી બને તેવી શક્યતા