શ્રદ્ધા કપૂરે ગોવામાં વેકેશનની મોજ કરી પણ આ શું લખ્યું?

મુંબઈ: અભિનેત્રી શ્રદ્ધા કપૂર તેની દરેક ટ્રીપ અને વેકેશનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. આ સાથે શ્રદ્ધા સોશિયલ મીડિયા પર ચાહકો સાથે રિલ્સ શેર કરીને મજાક પણ કરે છે. તાજેતરમાં શ્રદ્ધા કપૂર ગોવામાં વેકેશન માણી રહી છે, જેનો એક વીડિયો તેણે શેર કર્યો હતો. શ્રદ્ધાએ શેર કરેલા વીડિયોમાં ગોવા ટ્રીપમાં તેણે … Continue reading શ્રદ્ધા કપૂરે ગોવામાં વેકેશનની મોજ કરી પણ આ શું લખ્યું?