Shocking: OMG, બ્રેકઅપ બાદ એક્સના ફોટો સાથે અનન્યા પાંડે કરે છે આ કામ…

બોલીવુડની હોટ બેબ ગણાતી અનન્યા પાંડે (Ananya Panday) હાલમાં તેની આગામી ફિલ્મ CTRLને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં છે. આ સિવાય તે બોલીવુડ એક્ટર આદિત્ય રોય કપૂર સાથેના બ્રેકઅપ, હાર્દિક પંડ્યા સાથેના અફેયર જેવા અલગ અલગ કારણોસર ચર્ચામાં રહી ચૂકી છે. હવે એક્ટ્રેસ પોતાના એક્સ બોયફ્રેન્ડને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે જેના વિશે સાંભળીને તમે પણ … Continue reading Shocking: OMG, બ્રેકઅપ બાદ એક્સના ફોટો સાથે અનન્યા પાંડે કરે છે આ કામ…