હેં, સંગીતમાં બોલીવુડ એક્ટ્રેસનો લૂક કોપી કર્યો Ambani Familyની આ મહિલાએ…

હાલમાં અંબાણી પરિવારનો આનંદ ગગનમાં સમાય એવો નથી અને હોય પણ કેમ નહીં અંબાણી પરિવારના લાડકવાયા દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થવા જઈ રહ્યા છે. લગ્ન પહેલાંના પ્રસંગોની અંબાણી પરિવાર દ્વારા રંગે ચંગે ઉજવણી કરાઈ રહી છે અને પરિવારનો દરેક સભ્ય પોતાના લૂકથી લાઈમ લાઈટ ચોરી રહ્યો છે. પરંતુ આ બધા વચ્ચે અંબાણી … Continue reading હેં, સંગીતમાં બોલીવુડ એક્ટ્રેસનો લૂક કોપી કર્યો Ambani Familyની આ મહિલાએ…