હીરામંડીના નવાબ ઝુલ્ફીકાર હવે રાજનીતિમાં દેખાડશે દમ

બોલીવુડના અભિનેતા શેખર સુમને ફરી એકવાર રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો છે. સંજય લીલા ભણસાલીની વેબસિરીઝ ‘હીરામંડી’માં નવાબ ઝુલ્ફીકાર અહેમદની ભૂમિકા ભજવનાર અભિનેતા શેખર સુમન મંગળવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. અગાઉ 2009 માં શેખર સુમને કોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી લોકસભાની ચૂંટણી લડી હતી. જોકે, તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં તેમણે … Continue reading હીરામંડીના નવાબ ઝુલ્ફીકાર હવે રાજનીતિમાં દેખાડશે દમ