‘રામાયણ’માં મુસ્લિમ જમાઈની એન્ટ્રી, રામ, લક્ષ્મણ, ભરત ક્યાં છે?

બોલિવૂડની દબંગ ગર્લ સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ 23 જૂન 2024ના રોજ કોર્ટ મેરેજ કરી લીધા છે. ઘણા સમયથી તેમના લગ્ર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા હતા. એવા અહેવાલો પણ આવ્યા હતા કે સોનાક્ષીનો પરિવાર આ લગ્ન માટે તૈયાર નહોતો કારણ કે ઝહીર મુસ્લીમ છે. જોકે, શત્રુઘ્ન સિંહા જમાઇ ઝહીરને ગળે લગાવતા અને જમાઇરાજા … Continue reading ‘રામાયણ’માં મુસ્લિમ જમાઈની એન્ટ્રી, રામ, લક્ષ્મણ, ભરત ક્યાં છે?