મોતિયાની સર્જરીની અફવા વચ્ચે આ ક્યાં પહોંચી ગયો કિંગ ખાન!

શાહરૂખ ખાને બુધવારે મુંબઈમાં આયોજિત ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની બર્થડે પાર્ટીમાં હાજરી આપી હતી. સિદ્ધાર્થ આનંદના જન્મદિવસના અવસર પર શાહરૂખ ખાન સંપૂર્ણપણે અલગ અંદાજમાં પ્રવેશ કરતો જોવા મળ્યો હતો. સિદ્ધાર્થ આનંદના જન્મદિવસની ઉજવણી બુધવારે મધ્યરાત્રિની આસપાસ બીકેસીની એક રેસ્ટોરન્ટમાં થઈ હતી, જ્યાં શાહરૂખ ખાન તેની રોલ્સ રોયસમાં પહોંચતો જોવા મળ્યો હતો. શાહરૂખ ખાન તેની મેનેજર પૂજા … Continue reading મોતિયાની સર્જરીની અફવા વચ્ચે આ ક્યાં પહોંચી ગયો કિંગ ખાન!