Shahrukh Khan નહીં પણ Bobby Deol, Firoz Khan And Imran Khan છે Gauri Khanના રોમેન્સ કિંગ!

બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાન (Bollywood Actor Shahrukh Khan)ની દિવાની તો આખી દુનિયા છે અને જ્યારે જ્યારે રોમેન્સની વાત આવે ત્યારે કિંગ ખાનનું નામ આવે, આવે ને ચોક્કસ આવે…પણ શું તમને ખબર છે કે શાહરુખ ખાનની બેટર હાફ ગૌરી ખાન (Gauri Khan) પતિ શાહરૂખ ખાનની નહીં પણ અન્ય કોઈ બોલીવૂડ એક્ટરની દિવાની છે. ખુદ શાહરૂખ ખાને … Continue reading Shahrukh Khan નહીં પણ Bobby Deol, Firoz Khan And Imran Khan છે Gauri Khanના રોમેન્સ કિંગ!