અરે વાહ! સ્ટાઇલ ગુરુ શાહરૂખ ખાનનો નવો લુક થયો વાયરલ

મુંબઇઃ બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન હંમેશા તેમની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં રહે છે. પોતાની હ્યુમર અને સહેલાઇથી લુક બદલવાની ક્ષમતાથી તે લોકોને પ્રભાવિત કરે છે. તેની ફેશન સેન્સ પણ લોકોને આકર્ષિત કરે છે. હવે અભિનેતાએ તેમના લુકથી લોકોને ચોંકાવ્યા છે. શાહરૂખ ખાને મંગળવારે સાંજે એક ઇવેન્ટમાં હાજરી આપી હતી, જેમાં તેમનો સ્લીક અને … Continue reading અરે વાહ! સ્ટાઇલ ગુરુ શાહરૂખ ખાનનો નવો લુક થયો વાયરલ