શાહરૂખ ખાને હોસ્પિટલ પહોંચી દીપિકા-રણવીરને અભિનંદન પાઠવ્યા, જુઓ વિડીયો
મુંબઈ: ગત રવિવારે બોલિવૂડના સ્ટાર કપલ દીપિકા પાદુકોણ (Deepika Padukon) અને રણવીર સિંહ(Ranvir Singh)ના ઘરે દીકરીનો જનમ થયો હતો, ચાહકો બેન્નેને શુભેકચ્છા પાઠવી રહ્યા છે. એવામાં કિંગખાન શાહરૂખ ખાન(Shahrukh Khan) ગત રાત્રે દીપિકા-રણવીરને મળવા એચએન રિલાયન્સ હોસ્પિટલમાં પહોંચ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ વિડીયોમાં શાહરૂખ ખાનની કાર હોસ્પિટલમાં પ્રવેશતી અને બહાર નીકળતી જોવા મળી … Continue reading શાહરૂખ ખાને હોસ્પિટલ પહોંચી દીપિકા-રણવીરને અભિનંદન પાઠવ્યા, જુઓ વિડીયો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed