લગ્નમાં પહોંચેલા શાહરુખ ખાન જોઈ વરરાજાને ભૂલી ગઈ દુલ્હન અને વીડિયો થયો વાઇરલ

મુંબઈ: બૉલીવૂડના ‘કિંગ ખાન’ શાહરુખ ખાન (Shah Rukh Khan)ના ચાર્મની વાત જ કંઈક જુદી છે. સ્ત્રી હોય કે પછી પુરુષ શાહરુખને જોઈને તેઓ પોતાનો કાબૂ ગુમાવી બેઠે છે. તાજેતરમાં શાહરુખ ખાનના ચાર્મનો એવો જ એક જાદુ એક લગ્ન પ્રસંગમાં જોવા મળ્યો હતો. તાજેતરમાં ફિલ્મ મેકર આનંદ પંડિતની દીકરીના વેડિંગ રિસેપ્શનમાં શાહરુખ ખાન આવ્યો હતો. આ … Continue reading લગ્નમાં પહોંચેલા શાહરુખ ખાન જોઈ વરરાજાને ભૂલી ગઈ દુલ્હન અને વીડિયો થયો વાઇરલ