Salman Khan-Aishwarya Raiનો આ વીડિયો જોઈને Bachchan Family તો…

બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં ફિલ્મો અને બચ્ચન પરિવાર બંનેથી ભલે દૂર હોય પણ દરરોજ કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં આવતી જ હોય છે. છેલ્લાં કેટલાય સમયથી ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના ડિવોર્સની અફવાઓનું બજાર એકદમ ગરમ છે. અભિષેક સાથે લગ્ન પહેલાં ઐશ્વર્યાનું નામ સલમાન ખાન સાથે જોડાયું હતું. ઐશ્વર્યા અને સલમાને … Continue reading Salman Khan-Aishwarya Raiનો આ વીડિયો જોઈને Bachchan Family તો…