શ્વેતા તિવારીનો આ કિલર લુક જોઇ ફેન્સ બોલ્યા…તમને ફોરેવર યંગ રહેવાનું વરદાન છે

મુંબઈઃ કસોટી ઝિંદગી કીની પ્રેરણાના પાત્રથી ભારત આખાની ગૃહિણીઓની માનીતી બની ગયેલી અને ઘર ઘરમાં જાણીતી બની ગયેલી શ્વેતા તિવારીએ એકતા કપૂરની અનેક સિરિયલોમાં તેમ જ બોલીવુડની ફિલ્મોમાં પણ કામ કર્યું અને તેને અઢી દાયકા કરતાં વધુ સમય પડદા પર થઇ ગયો છે, પરંતુ આજની તારીખમાં તે કસોટી ઝિંદગી કીની પ્રેરણા જેવી જ આબેહૂબ લાગે … Continue reading શ્વેતા તિવારીનો આ કિલર લુક જોઇ ફેન્સ બોલ્યા…તમને ફોરેવર યંગ રહેવાનું વરદાન છે