Mumbai Airport પર સિક્યોરિટી ઓફિસરે Sonakshi Sinha સાથે કર્યું કંઈક એવું કે…

બોલીવુડ એક્ટ્રેસ અને દબંગ ગર્લના હુલામણા નામે ઓળખાતી સોનાક્ષી સિન્હા (Bollywood Sonakshi Sinha) છેલ્લાં કેટલાય સમયથી ઝહિર ઈકબાલ સાથેના લગ્નને કારણે ચર્ચામાં છે. લગ્નના એક મહિના બાદ જ રેમ્પ વોક કરીને લોકોના દિલ જિતી લીધા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થયો હતો.હવે સોનાક્ષીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો … Continue reading Mumbai Airport પર સિક્યોરિટી ઓફિસરે Sonakshi Sinha સાથે કર્યું કંઈક એવું કે…