સારા અલી ખાનનું દિલીપ કુમાર સાથે છે ખાસ કનેક્શન! ખુદ અભિનેત્રીને પણ નહોતી ખબર

બોલિવૂડની પ્રતિભાશાળી અને ચુલબુલી અભિનેત્રી સારા અલી ખાન સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તે પોતાના બબલી વ્યવહાર માટે મશહુર છે. હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન તેને જાણ થઇ હતી કે તે બોલિવૂડના દિવંગત અભિનેતા દિલીપકુમાર સાથે સંબંધ ધરાવે છે. આ વાત જાણતા જ તેની ખુશીનો પાર નહોતો રહ્યો. તેને ઘણું … Continue reading સારા અલી ખાનનું દિલીપ કુમાર સાથે છે ખાસ કનેક્શન! ખુદ અભિનેત્રીને પણ નહોતી ખબર