સંજય દત્તની દીકરીએ 35 વર્ષે કહ્યું કે માતા બનવા માંગું છું…

બોલીવૂડના મુન્નાભાઈ સંજય દત્તની દીકરી ત્રિશલા 35 વર્ષની થઈ ગઈ છે અને તે હજી સુધી કુંવારી છે અને તે લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. હાલમાં જ ત્રિશલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આસ્ક મી સેશન કર્યું હતું, જેમાં ફેન્સ દ્વારા પૂછવામાં આવેલા તમામ સવાલોના જવાબ સ્ટાર કિડ દ્વારા આપવામાં આવ્યા હતા.આ જ સેશનમાં એક … Continue reading સંજય દત્તની દીકરીએ 35 વર્ષે કહ્યું કે માતા બનવા માંગું છું…