વર્ષો બાદ Salman Khan સાથે જોવા મળી Ex. Girlfriend? ફોટો વાઈરલ થતાં જ…

હાલમાં જ મુંબઈના બીકેસી ખાતે આવેલા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લાડકવાયા દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સંપન્ન થયા. આ લગ્નમાં અનેક સેલિબ્રિટીઓ અને મહાનુભવોએ હાજરી આપી હતી. આ જ ઈવેન્ટમાંથી એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને આ ફોટોમાં બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન (Bollywood … Continue reading વર્ષો બાદ Salman Khan સાથે જોવા મળી Ex. Girlfriend? ફોટો વાઈરલ થતાં જ…