Salman Khan’s Body Gaurd Sheraને દર મહિને ચૂકવે છે આટલો અધધધ પગાર…

બોલીવુડના દબંગ ભાઈજાન Salman Khan હાલમાં લાઈમલાઈટમાં આવ્યો છે અને એનું કારણ છે રવિવારે બાંદ્રા ખાતેના ગેલેક્સી પર થયેલો ગોળીબાર. ગોળીબાર થયો ત્યારથી જ્યાં જુઓ તો બસ Salman Khanની સુરક્ષાનો વ્યવસ્થાને લઈને ચર્ચા થઈ રહી છે.સલમાન ખાનની સિક્યોરિટીની વાત આવે તો મગજમાં સૌથી પહેલાં નામ આવે Salman Khanના સેલિબ્રિટી બોડીગાર્ડ શેરાનું. ભાઈજાનની જેમ જ શેરાની … Continue reading Salman Khan’s Body Gaurd Sheraને દર મહિને ચૂકવે છે આટલો અધધધ પગાર…