Vivek Oberoiએ કર્યા સલમાન ખાનના સૌથી મોટા દુશ્મનના વખાણ, પછી જે થયું એ…

બોલીવૂડમાં સલમાન ખાન અને વિવેક ઓબેરોયની દુશ્મની કોઈથી છુપી નથી અને એનું કારણ પણ લગભગ બધાને જ ખ્યાલ છે. સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ ઐશ્વર્યા રાય સાથે વિવેક ઓબેરોય રિલેશનશિપમાં રહી ચૂક્યો છે અને બસ ત્યારથી જ સલમાન અને વિવેક વચ્ચે એક ખટરાગ જોવા મળે છે. હવે જ્યારે સલમાન ખાન ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નિશાના પર છે … Continue reading Vivek Oberoiએ કર્યા સલમાન ખાનના સૌથી મોટા દુશ્મનના વખાણ, પછી જે થયું એ…