Salman Khanની આ હાલત જોઈને ફેન્સને થઈ ચિંતા. પૂછ્યું આ શું થઈ ગયું?

બોલીવૂડના સુપરસ્ટાર અને ત્રણ ખાનમાંથી સુપર સ્ટાર એવા Salman Khanની ફેન ફોલોઈંગ એકદમ તગડી છે અને તેઓ જ્યાં પણ જાય છે ત્યાં લોકો એને ભાઈજાન ભાઈજાન કહીને બોલાવતા થાકતા નથી. પરંતુ હાલમાં જ એક ઈવેન્ટમાં હાજરી આપવા પહોંચેલા સલમાન ખાનની હાલત જોઈને ફેન્સ થોડા ચિંતામાં મૂકાઈ ગયા છે. સલમાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની … Continue reading Salman Khanની આ હાલત જોઈને ફેન્સને થઈ ચિંતા. પૂછ્યું આ શું થઈ ગયું?