મિસ્ટ્રી ગર્લ સાથેનો ફોટો વાઈરલ…Salman Khanના ઘરે રેલાશે શરણાઈના સૂર?

બોલીવૂડ એક્ટર અને દબંગ સ્ટાર Salman Khanના લગ્નની ઉત્સુકતા માત્ર ખાન પરિવારમાં જ નહીં પણ ફેન્સ અને આખા દેશને છે, પરંતુ સલમાન ખાન છે કે લગ્ન કરવાના મૂડમાં જ નથી. પરંતુ હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ફોટોને જોતા ફેન્સ એવી અટકળો લગાવી રહ્યા છે કે કદાચ હવે ખાન પરિવારમાં શરણાઈના સૂર રેલાશે અને … Continue reading મિસ્ટ્રી ગર્લ સાથેનો ફોટો વાઈરલ…Salman Khanના ઘરે રેલાશે શરણાઈના સૂર?