સિંઘમ અગેઇનમાં થશે ‘હુડ હુડ દબંગ દબંગ’, સલમાન ખાન કરશે કેમિયો?

મુમાંબી: આ દિવાળીના તહેવાર પર રોહિત શેટ્ટી દિગ્દર્શિત ફિલ્મ ‘સિંઘમ અગેઇન’ (Singham Again) રિલીઝ થવાની છે, સ્ટાર્સથી ભરપુર ફિલ્મ બોક્સ ઓફીસ પર મોટા રેકોર્ડ બનાવે તેવી શક્યતા છે. તાજેતરમાં રિલીઝ થયેલા ફિલ્મના ટ્રેઇલરમાં આજય દેવગણ, અક્ષય કુમાર, અર્જુન કપૂર, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ, દીપિકા પાદુકોણ, કરીના કપૂર, જેકી શ્રોફ જેવા સુપર સ્ટાર્સ જોવા મળી રહ્યા … Continue reading સિંઘમ અગેઇનમાં થશે ‘હુડ હુડ દબંગ દબંગ’, સલમાન ખાન કરશે કેમિયો?