સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર:એમસીઓસીએ કોર્ટે ત્રણ આરોપીને 8 મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારી

મુંબઈ: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના બાંદ્રા વિસ્તારના નિવાસસ્થાન બહાર ગોળીબારના કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ આરોપીને વિશેષ એમસીઓસીએ કોર્ટે સોમવારે 8 મે સુધી પોલીસ કસ્ટડી ફટકારી હતી.વિશેષ એમસીઓસીએ જજ એ.એમ. પાટીલે આરોપી વિકી ગુપ્તા (24), સાગર પાલ (21) અને અનુજ થાપન (32)ને પોલીસ કસ્ટડી ફટકારી હતી, જ્યારે સોનુકુમાર ચંદર બિશ્ર્નોઇ (37)ને તબીબી કારણોસર અદાલતી કસ્ટડી ફટકારાઇ … Continue reading સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર:એમસીઓસીએ કોર્ટે ત્રણ આરોપીને 8 મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારી