અદભૂત અંદાજમાં ભાઇજાને કર્યું ગણેશ વિસર્જન

મુંબઇઃ દેશભરમાં ગણેશોત્સવ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. શિલ્પા શેટ્ટી, સુનિલ શેટ્ટી જેવા અનેક બોલિવૂડ સેલિબ્રિટીઓના ઘરે પણ બાપ્પાની પધરામણી કરવામાં આવે છે. બોલિવૂડના ભાઇજાન સલમાન ખાનની બહેન અર્પિતા ખાનના ઘરે પણ દોઢ દિવસના ગણપતિ બાપ્પા લાવવામાં આવે છે. સલમાન ખાન એક ફેમિલી મેન છે, જે તેના પરિવારને બહુ પ્રેમ કરે છે અને પરિવારને ઘણો … Continue reading અદભૂત અંદાજમાં ભાઇજાને કર્યું ગણેશ વિસર્જન