દર્દમાં હોવા છતાં હસતે મોઢે બાપ્પાને વિદાય કર્યા સલમાન ખાને, જુઓ વીડિયો

અભિનેતા સલમાન ખાનના ઘરે દરેક તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હિન્દુઓના તહેવારો હોય કે મુસ્લિમ સમુદાયના તહેવારો દરેક તહેવારને તેઓ સમાન ઉત્સાહથી ઉજવે છે. હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે. સલમાન ખાનની બહેન અર્પિતા પણ દર વર્ષે બાપ્પાની ઘરે પધરામણી કરે છે અને ભક્તિ પ્રમાણે તેનું વિસર્જન કરે છે. અર્પિતાના ગણપતિ વિસર્જનમાં આખો પરિવાર … Continue reading દર્દમાં હોવા છતાં હસતે મોઢે બાપ્પાને વિદાય કર્યા સલમાન ખાને, જુઓ વીડિયો