ગધેડાને કારણે મુસીબતમાં મૂકાશે Bigg Boss અને Salman Khan?

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનનો રિયાલિટી ટીવી શો બિગ બોસ-18 શરૂ થયાને હજી માંડ 48 કલાક પણ નથી થયા અને આ શોએ વિવાદોનો મધપૂડો છંછેડ્યો છે. પ્રાણીપ્રેમી સંસ્થા પીટા દ્વારા આ શોના એક સ્પર્ધક તરીકે આવેલા એડવોકેટ ગુણરત્ન સદાવર્તે પોતાના પાળેલા ગધેડા સાથે એન્ટ્રી લીધી છે એમની સામે ફરિયાદ કરી છે. એટલું જ નહીં તેમણે આ … Continue reading ગધેડાને કારણે મુસીબતમાં મૂકાશે Bigg Boss અને Salman Khan?