Mahabaleshwar ખાતે આ કોનો મહેમાન બન્યો Salman Khan? કોઈ નવી કોન્ટ્રોવર્સીનો પ્રારંભ?

મુંબઈઃ બોલીવૂડ એક્ટર અને ભાઈજાન સલમાન ખાન (Bollywood Actress Salman Khan) છેલ્લાં કેટલાય સમયથી તેને મળી રહેલાં ધમકી, તેના ઘર પર થયેલી ફાયરિંગને કારણે ચર્ચામાં રહ્યો છે. હવે ફરી એક વખત સલમાન ખાને કંઈક એવું કર્યું છે કે જેને કારણે તે ફરી એક વખત વિવાદોના વમળમાં ફસાઈ ગયો છે. વાત જાણે એમ છે કે સલમાન … Continue reading Mahabaleshwar ખાતે આ કોનો મહેમાન બન્યો Salman Khan? કોઈ નવી કોન્ટ્રોવર્સીનો પ્રારંભ?