મનોરંજન

એક્ટ્રેસનો પ્રાઈવેટ વીડિયો થયો લીક, સોશિયલ મીડિયો પર…

પાકિસ્તાની ટિકટોક સ્ટાર અને ઈન્ટનેટ સેશન સજલ મલિકનો એક પ્રાઈવેટ વીડિયો ઓનલાઈન લીક થતાં તે વિવાદોના કેન્દ્રમાં આવી ગઈ છે. આ વીડિયોમાં જેમાં સજલ વિવાદાસ્પદ સ્થિતિમાં જોવા મળી છે અને આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. જોકે, હજી સુધી આ વીડિયો સાચો છે કે ખોટો છે એ જાણી શકાયુ નથી, પણ આ વીડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.

જોકે, આ વીડિયોને કારણે નેટિઝન્સ બે ગ્રુપમાં વહેંચાઈ ગયા છે, જેમાંથી એક વર્ગ છે આ વીડિયોમાં સામેલ વ્યક્તિની પ્રાઈવસી અને સમ્માનની વાત કરી રહ્યા છે તો બીજો એક વર્ગ છે જે ક્લિપ શેર કરવાનું ચાલુ રાખવા માંગે છે અને આ મામલાને વધારે હવા આપી રહ્યા છે.

વાત કરીએ સજલ મલિક કોણ છે એની તો સજલ એક લોકપ્રિય ટિકટોક સ્ટાર છે અને જે પોતાના વીડિયો માટે જાણીતી છે. તેના ઈન્સ્ટાગ્રામ બાયો અનુસાર સજલ એક મોડલ અને હોસ્ટ પણ છે. ફોટો અને વીડિયો શેરિંગ એપ પર સજલે જાણીતી હસતીઓન સાથે કેટલાય ફોટો શેર કર્યા છે. ઈન્સ્ટાગ્રામ પર તેની ફેનફોલોઈંગ 218કે જેટલી છે. સજલની એક યુટ્યુબ ચેનલ પણ હતી, પરંતુ હાલમાં તે ચેનલને હટાવી દેવામાં આવી છે. અત્યાર સુધી સજલે આ પ્રાઈવેટ વીડિયો લીક થયા બાબતે કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું.

આ પણ વાંચો: આ અભિનેત્રીના પ્રાઈવેટ ફોટા થયા વાયરલ, તો ફેન્સે આપી આવી પ્રતિક્રિયા

સજલ પહેલી એવી સેલિબ્રિટી નથી કે જેનો પ્રાઈવેટ વીડિયો લીક થયો હોય. આ પહેલાં અનેક સેલિબ્રિટીઓ અને સોશિયલ મીડિયા સ્ટારના પ્રાઈવેટ વીડિયો લીક થઈ ચૂક્યા છે. પાકિસ્તાનમાં પહેલી વખત નથી થયું કે ન તો તે કોઈ પહેલી સેલિબ્રિટી છે જેનો પ્રાઈવેટ વીડિયો લીક થયો હોય. આ પહેલાં અનેક પાકિસ્તાની સેલિબ્રિટીઓ આનો ભોગ બની ચૂકી છે.

સજલ પહેલાં ટિકટોક સ્ટાર મિનાહિલ મલિક અને ઈમ્શા રહેમાને પણ લાઈમલાઈટ ચોરી લીધી હતી, જ્યારે તેમને સો કોલ્ડ પ્રાઈવેટ વીડિયો ઓનલાઈન લીક થયા અને અલગ અલગ પ્લેટફોર્મ પર આ વીડિયો લીક થયા હતા. નવેમ્બર, 2024માં પોતાના પ્રાઈવેટ વીડિયો લીક થયા બાદ મિનાહિલે કથિત રીતે એફઆઈએમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં તપાસમાં આ વીડિયો બોગસ હોવાનું જાણવા મળ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button