આજે મોટી મોટી હસ્તીને નચાવતો Rohit Shetty એક સમયે આ એક્ટ્રેસની સાડીઓ પ્રેસ કરતો હતો…

આજે મોટા મોટા સ્ટાર્સને પોતાના ઈશારે નચાવતા એક્શન ડિરેક્ટર રોહિત શેટ્ટી હાલમાં પોતાની આગામી ફિલ્મ સિંઘમ અગેઈનને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ એક સમય એવો પણ આવ્યો હતો કે રોહિત શેટ્ટી સેટ પર એક્ટ્રેસની સાડી પ્રેસ કરતાં હતા. એટલું જ નહીં પણ રોહિતે પોતાના શરૂઆતના દિવસોમાં સ્પોટ દાદા તરીકે પણ કામ કરી ચૂક્યા છે. આ … Continue reading આજે મોટી મોટી હસ્તીને નચાવતો Rohit Shetty એક સમયે આ એક્ટ્રેસની સાડીઓ પ્રેસ કરતો હતો…