બોલિવૂડમાં થશે મુકેશ અંબાણીની એન્ટ્રી, હવે કરણ જોહર…..

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ઝડપથી તેનો બિઝનેસ વધારી રહી છે. તાજેતરમાં આવેલા અહેવાલ મુજબ મુકેશ અંબાણીની આગેવાનીવાળી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કરણ જોહરની માલિકીની કંપની ધર્મા પ્રોડક્શનમાં હિસ્સો ખરીદવા માટે સંપર્ક કર્યો છે. બંને વચ્ચે હાલમાં વાતચીત ચાલી રહી છે.કરણ જોહરની ધર્મા પ્રોડક્શનમાં 90.70 ટકા હિસ્સેદારી કરણ જોહરની છે અને 9.24 ટકા હિસ્સો તેની માતાનો છે. વધતી … Continue reading બોલિવૂડમાં થશે મુકેશ અંબાણીની એન્ટ્રી, હવે કરણ જોહર…..