રવીના ટંડને ‘નકલી’ રોડ રેજ વીડિયો માટે બદનક્ષીની નોટિસ મોકલી

મુંબઈ: અભિનેત્રી રવિના ટંડને એક કથિત રોડ રેજની ઘટનાના સંબંધમાં સોશિયલ મીડિયા પર તેના દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વિડિયો દૂર ન કરવા બદલ એક વ્યક્તિને માનહાનિની નોટિસ મોકલી છે.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં, વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેની માતા, બહેન અને ભત્રીજી અહીં અભિનેત્રીના ઘરની નજીક હતા ત્યારે ટંડનની કારે તેની માતાને ટક્કર … Continue reading રવીના ટંડને ‘નકલી’ રોડ રેજ વીડિયો માટે બદનક્ષીની નોટિસ મોકલી