Shatrughna Sinha બાદ Sonakshi-Zahirના લગ્નને લઈને સસરા Ratansi Iqbalએ કહ્યું કે આ તો…

દબંગ ગર્લ અને બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Bollywood Actress Sonakshi Sinha) હાલમાં પોતાના લગ્નને કારણે દરરોજ લાઈમલાઈટમાં આવતી જ રહે છે. સાત વર્ષ સુધી બોયફ્રેન્ડ ઝહિર ઈકબાલ (Zahir Iqbal)ને ડેટ કર્યા બાદ આખરે આવતીકાલે સોનાક્ષી મિસ. સિન્હા મટીને મિસિઝ ઈકબાલ બની જશે. આ લગ્નને લઈને બંને પરિવારમાં જેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે એટલી જ … Continue reading Shatrughna Sinha બાદ Sonakshi-Zahirના લગ્નને લઈને સસરા Ratansi Iqbalએ કહ્યું કે આ તો…