‘પુષ્પા2 ધ રુલ’માં રશ્મિકાનો ફર્સ્ટ લૂક રિવીલ
મુંબઈઃ રશ્મિકા મંદાના આજે પોતાનો જન્મદિન ઉજવી રહી છે. ત્યારે આજના ખાસ દિવસે જ અભિનેત્રીએ તેના ફેન્સને એક જોરદાર સરપ્રાઈઝ મળી છે. વાત એમ છે કે ‘પુષ્પા 2 ધ રૂલ’થી અભિનેત્રીનો ફર્સ્ટ લૂક રિવીલ કરી દેવાયો છે. ત્યારે પ્રથમ ફિલ્મમાં ચંચળ, નમણી શ્રીવલ્લી હવે આ ફિલ્મમાં ગુસ્સાવાળી બતાવીને ધૂમ મચાવા જઈ રહી છે. પોસ્ટરમાં તેનો … Continue reading ‘પુષ્પા2 ધ રુલ’માં રશ્મિકાનો ફર્સ્ટ લૂક રિવીલ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed