આ કોની યાદ સતાવી નેશનલ ક્રશ Rashmika Mandannaને, વીડિયો શેર કરી આપી માહિતી…

સાઉથ ઈન્ડિયન ફિલ્મોની સુપર સ્ટાર એક્ટ્રેસ અને નેશનલ ક્રશ રશ્મિકા મંદાના (Rashmika Mandanna)ની ફેન ફોલોઈંગ એકદમ તગડી છે. સોશિયલ મીડિયા પર તેણે કરેલી પોસ્ટ મીનિટોમાં વાઈરલ થઈ જતી હોય છે. આ પોસ્ટમાં રશ્મિકાએ કોઈ ખાસ વ્યક્તિને મિસ કરી રહી હોવાનું પણ કહી રહી છે. આવો જોઈએ કોણ છે આ ખાસ વ્યક્તિ-વાત જાણે એમ છે કે … Continue reading આ કોની યાદ સતાવી નેશનલ ક્રશ Rashmika Mandannaને, વીડિયો શેર કરી આપી માહિતી…