Ambani Wedding: Pregnant Deepikaનું ધ્યાન આ રીતે રાખ્યું Ranveerએ

Bollywoodના celebrated couple દીપિકા પદુકોણ અને રણવીર સિંહ માતા-પિતા બનવાના છે. ગુરુવારે જ દીપિકાએ મસ્ત એવી ટ્વીટ શેર કરી આ ન્યૂઝ કન્ફર્મ કર્યા અને ડ્યૂ ડેટ સપ્ટેમ્બર હોવાનું પણ ફેન્સને કહ્યું. દીપિકાની આ ટ્વીટ બાદ બોલીવૂડના સ્ટાર્સ સાથે ફેન્સ પણ ખૂબ ખુશ થયા છે. દિપીકાને ત્રણ મહિનાની પ્રેગનન્સી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે સ્વાભાવિક છે … Continue reading Ambani Wedding: Pregnant Deepikaનું ધ્યાન આ રીતે રાખ્યું Ranveerએ