હેં, આ ફિલ્મથી ડેબ્યુ કરશે Ranveer Singh-Deepika Padukoneની લાડકવાયી? કોણે કર્યો આવો ચોંકાવનારો ખુલાસો…

રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત મલ્ટી સ્ટારર ફિલ્મ ‘સિંઘમ અગેન’નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ લોન્ચ ઈવેન્ટમાં ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ હાજર રહી હતી. બધાએ મજા કરી અને ફિલ્મ સાથે જોડાયેલી વાતો કહી.દીપિકા પદુકોણ હાલમાં જ માતા બની છે, તેથી તે આ લોન્ચ ઈવેન્ટમાં આવી શકી નહોતી. રણવીર સિંહે દીપિકા પદુકોણ સાથે તેની બાળકીનો પણ … Continue reading હેં, આ ફિલ્મથી ડેબ્યુ કરશે Ranveer Singh-Deepika Padukoneની લાડકવાયી? કોણે કર્યો આવો ચોંકાવનારો ખુલાસો…