રણબીર કપૂરે કહ્યું: વડા પ્રધાન નરેન્દ્ર મોદી તો…

મુંબઈ: ‘એનિમલ’ ફિલ્મથી ધૂમ મચાવનારો રણબીર કપૂર હાલ તો તેના આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત છે અને એ દરમિયાન તેને સમય મળે છે ત્યારે તે ટી.વી કે યુટ્યુબ ચેનલોને ઇન્ટરવ્યૂ આપતો હોય છે. આજકાલ પોડકાસ્ટ ખૂબ ટ્રેન્ડમાં છે અને રણબીર પણ આવા જ એક પોડકાસ્ટમાં જોવા મળ્યો હતો.રણબીરના આ પોડકાસ્ટની ખૂબ જ ચર્ચા થઇ રહી છે અને … Continue reading રણબીર કપૂરે કહ્યું: વડા પ્રધાન નરેન્દ્ર મોદી તો…