Ranbir Kapoorના ફેન્સ આ સમાચાર વાંચીને દુઃખી થઈ જશે… જાણો કેમ?
બોલીવૂડનો ચોકલેટી બોય તરીકે પ્રખ્યાત એક્ટર રણબીર કપૂર (Bollywood Actor Ranbir Kapoor)ના ફેન્સ માટે એક મોકાણના સમાચાર આવ્યા છે. આ સમાચાર સાંભળીને કદાચ ફેન્સ દુઃખી થઈ જશે. ફિલ્મ એનિમલ બાદ ફેન્સ ખૂબ જ આતુરતાપૂર્વક તેની ફિલ્મ રામાયણ (Film Ramayan)ની રાહ જોઈ રહ્યા છે. આ સમચાર રણબીર કપૂરની ફિલ્મ રામાયણની રીલિઝ ડેટને લઈને છે.રણબીર કપૂર હાલમાં … Continue reading Ranbir Kapoorના ફેન્સ આ સમાચાર વાંચીને દુઃખી થઈ જશે… જાણો કેમ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed