Ramayana: The Legend of Prince Rama’s માટે જોવી પડશે રાહ: રીલીઝ ડેટમાં કર્યો ફેરફાર

નવી દિલ્હી: રામાયણ ધ લિજેન્ડ ઓફ પ્રિન્સ રામ એ એનિમેટેડ ફિલ્મ છે. જેમાં ભગવાન શ્રી રામ, માતા સીતા, ભાઈ લક્ષ્મણ, ભક્ત હનુમાન અને રાવણની કથા દર્શાવવામાં આવી છે. રામાયણ: ધ લિજેન્ડ ઓફ પ્રિન્સ રામા, 1999ની જાપાનીઝ-ભારતીય એનીમે ફિલ્મ, ભારતમાં પ્રથમ વખત થિયેટરમાં રિલીઝ થવા માટે તેના મૂળ અંગ્રેજી સંસ્કરણ તેમજ હિન્દી, તમિલ અને તેલુગુમાં નવા … Continue reading Ramayana: The Legend of Prince Rama’s માટે જોવી પડશે રાહ: રીલીઝ ડેટમાં કર્યો ફેરફાર