અંબાણી પ્રી-વેડિંગ ક્રૂઝ પાર્ટીઃ ઑફ-શોલ્ડર બ્લુ ગાઉનમાં રિયલ લાઈફ ડિઝની પ્રિન્સેસ બનીને છવાઇ ગઇ રાધિકા

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે હમણાં જ તેમની બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન કર્યું હતું. આ સેલિબ્રેશનની તસવીરો હવે ધીમે ધીમે બહાર આવી રહી છે. મુકેશ અને નીતા અંબાણીએ તેમના નાના પુત્ર અનંત અને તેની ભાવિ પત્ની રાધિકા માટે જામનગરમાં માર્ચ 2024માં એક પ્રી-વેડિંગ સેલિબ્રેશન કર્યું હતું. આ વખતે તેમણે વૈશ્વિક સ્તર પર બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન કર્યું … Continue reading અંબાણી પ્રી-વેડિંગ ક્રૂઝ પાર્ટીઃ ઑફ-શોલ્ડર બ્લુ ગાઉનમાં રિયલ લાઈફ ડિઝની પ્રિન્સેસ બનીને છવાઇ ગઇ રાધિકા