Pushpa The Rule ના પોસ્ટર સાથે રીલીઝ થઈ ટીઝર ડેટ, દર્શકોના ઉત્સાહમાં વધારો

ચેન્નઈ: મેકર્સે અલ્લુ અર્જુન (Allu Arjun) ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રૂલ’ (Pushpa: The Rule) ને લઈને એક મહત્વની અપડેટ આપી છે. તાજેતરમાં જ ફિલ્મના નિર્માતાઓએ પોસ્ટર (poster) ની સાથે ટીઝરની (teaser) રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. તેણે X પર પોસ્ટર શેર કર્યું છે અને કહ્યું છે કે તે અલ્લુ અર્જુનના જન્મદિવસ (Allu … Continue reading Pushpa The Rule ના પોસ્ટર સાથે રીલીઝ થઈ ટીઝર ડેટ, દર્શકોના ઉત્સાહમાં વધારો